એક વ્યતિકરણના પ્રયોગમાં સુસંબદ્ધ તરંગોના કંપવિસ્તારનો ગુણોત્તર $\frac{a_1}{a_2} = \frac{1}{3}$ છે. તો શલાકાઓની મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થશે?

  • A
    $4$
  • B
    $9$
  • C
    $18$
  • D
    $2$

Explore More

Similar Questions

પ્રકાશના સ્થાયી વ્યતિકરણ માટે,જરૂરી શરત એ છે કે બે ઉદગમો

સમાન તીવ્રતાના બે સુસંબદ્ધ ઉદગમો એક બિંદુએ $100$ એકમની મહત્તમ તીવ્રતા ઉત્પન્ન કરે છે. જો એક ઉદગમની પહોળાઈ ઘટાડીને તેની તીવ્રતામાં $36\%$ નો ઘટાડો કરવામાં આવે,તો તે જ બિંદુએ પ્રકાશની તીવ્રતા કેટલી થશે?

બે સુસંબદ્ધ ઉદગમોની તીવ્રતાનો ગુણોત્તર $100 : 1$ છે અને તેનો ઉપયોગ વ્યતિકરણની ઘટના મેળવવા માટે થાય છે. તો મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

વ્યતિકરણની ઘટના શેના પર આધારિત છે?

$I_{1}$ અને $I_{2}$ તીવ્રતાના બે સુસંબદ્ધ ઉદગમો પડદા પર વ્યતિકરણ ભાત ઉત્પન્ન કરે છે. વ્યતિકરણ ભાતમાં મહત્તમ તીવ્રતા કેટલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo